Gujarati Quote in Shayri by Fakir

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર..
નથી જો પ્રેમ તો કર સાબિત તું આમ વગર કહ્યે ઇજહાર ન કર..
કરીને આખો ભીની તું આમ ન જા...

તહોમત ન કર ફક્ત મારા પ્રલય ને સખી...
એશના તો તને પણ હતા...આમ હવે તું ઇનકાર ન કર...
થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર

લાગણી કેરી ફૂટી હતી કૂંપળો ત્યાં ખીલ્યા છે હવે ઝાંખરા...
તું પણ આવી હતી ત્યાં પા'વા પાણી મને...હવે આમ અસ્વીકાર ન કર
થઈ હશે તારી પણ આખો ભીની તું આમ તું દેખાવ ન કર...

સમજાવું છું હૃદયને કે બસ હવે ક્યાં સુધી શાંત રહીશ....
એ ગયા હવે તો એક જોરદાર ધબકારો આપ...તું પણ આવો મને નેધાર ન કર....
થઈ હશે તારી પણ આખો ભીની આમ તું દેખાવ ન કર...

ચાલ હવે થોડું પાછું કરવું છે રેશમી સાહસ...સખી...
તું હવે ચાલી જા...આમ તારો અધિકાર ન કર...
થઈ હશે તારી પણ આખો ભીની આમ તું દેખાવ ન કર...

@ઉમેશ

Gujarati Shayri by Fakir : 111051154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now