રોજની જેમ ઊગ્યું આજનું પ્રભાત છે.
પણ આજના પ્રભાતમાં લાગે કઈંક ખાસ છે.
ચારેકોર એક નવો જ એહસાસ છે.
હા યાદ આવ્યુ, આતો સોનેરી દેવ દિવાળીની સવાર છે.

Gujarati Blog by Naranji Jadeja : 111051091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now