જયારે આજે માટી ને જોઈ ....
જયારે આજે હું શાંતિથી બેઠી હતી ને મારુ ધ્યાન માટી પર પડ્યું ......
વિચાર આવ્યો કે કેવી આ અદભૂત માટી છે ...ખુબજ મહત્વની છે છતાં કોઈ ગમન્ડ વગર આમ નીચે પડી છે....
એજ માટી નું મહત્વ કેવું બદલાય જાય છે જયારે એમાંથી વસ્તુઓ બની જાય છે....
અર્થ : ગમે એટલી નાની ચીજ ને પણ નાની ન ગણવી જોઈએ ....બધાનું અલગ મહત્વ હોય છે .....DJC✌️