દોડતા'તા ત્યારે લાગતું'તું કે આપણા જેવું કોઈ સમર્થ નથી,

સહેજ નવરા પડ્યા ત્યારે લાગ્યું કે આટલું દોડ્યા તેનો કોઈ અર્થ નથી..

Gujarati Quotes by Rajveer Kotadiya । रावण । : 111050941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now