બધા લોકો ને બધી જ ખબર પડે છે
પણ કોઈ ને કઇ ખબર જ પડવા નથી દેવી ..
બધા લોકો બધું જ સમજે છે.
પણ કોઈ ને કઇ સમજવા નથી દેવું.....

Gujarati Motivational by ER-Gunjan Patel : 111050918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now