ધીરજ તળે અંધકાર થયો,
લાગણીઓનો ભરમાર થયો,
શબ્દોનો સંગ્રામ થયો,
મૂજ મનનો સંહાર થયો,
વિરહનો આગાહ થયો,
હૈયે એકાંત અનુભવ થયો.-તીર્થ ભાવસાર

Gujarati Shayri by Tirth Bhavsar : 111050906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now