પહેલીવાર કોઇના પ્રેમમાં શું પડ્યો સાહેબ..
પ્રેમ કરવા માટે રોજનું કામ મને મળી ગયું,
એ પ્રેમમાં થોડો ધક્કો શું લાગ્યો સાહેબ...
હંમેશને માટે 'એક શાયર' નું નામ મળી ગયું.

-- Vallabh Zadafiya

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111050793

Gujarati Shayri by Vallabh Zadafiya : 111050798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now