જ્યારે જયારે તને યાદ કરું છું,ત્યારે ત્યારે મન થી હારું છું.
જયારે જયારે તને યાદ કરું છું, ત્યારે આંશુ થી હારું છું....
જયારે જયારે તને યાદ કરું છું, ત્યારે અંદર થી ઘવાઉ છું...
તો પણ હરેક પલ તને યાદ કરું છું,બસ તને યાદ કરું છું.....

Gujarati Shayri by Tank Bansari : 111050745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now