"પ્રવાહ સાથે તો બધા જતા હોય છે,
પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને !"

હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે રસીદ ફાડી નાખી ! ????

Gujarati Jokes by Bhavesh : 111050724
Ssndeep 8 year ago

મોરલ = ગમે ત્યાં ગ્નાન પ્રદર્શન ન કરવુ હા હા ...

p 8 year ago

hahaahahhahahahhaha bhavubhai ketla no chaalol karyo..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now