Gujarati Quote in Shayri by akash bhaliya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❛ના ગમે તો, તું નજર બદલી શકે,
બાગમાં સઘળી અસર બદલી શકે.

યાદ કરતા હું અહી આવી શકું,
યાદ ના આવે,ખબર બદલી શકે.

તું ગઝલ મારી હશે, માને બધા,
ના ગમે તો તું બહર બદલી શકે.

રાત પડતા આવશે સપનાં અહી,
આંખ ખોલીને પ્રહર બદલી શકે.

આખરી વેળા તમે આવ્યા હતા,
સાથ છીડીને, સફર બદલી શકે.❜

Gujarati Shayri by akash bhaliya : 111050703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now