સતત હું તારા વિચારોમાં રહું છું
' હા ' છે છતાં હું નકારોમાં રહું છું

ક્યારેક પ્રેમાળ તો ક્યારેક ક્રોધિત હું
પ્રેમના એવા પ્રકારોમાં રહું છું...

Gujarati Shayri by Pravin.. : 111050589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now