નિઃસ્વાર્થ સંબંધો નિભાવવા
ક્યારેક ઝુકવું પડેને સાહેબ..
તો પ્રેમથી ઝૂકી જજો,
કારણ કે આ દુનિયામાં
સ્વાર્થના સંબંધો અઢળક મળશે,
પણ નિઃસ્વાર્થ સંબંધ
નસીબવાળાને જ મળે છે.
જેમ કે my કૅપ્ટન

@શ્યામ #nick

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111050529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now