☘માફી માંગવા થી એ સાબિત નથી,
થતુ કે આપણે ગલત અને તે સાચા છે,

માફી નો સાચો અર્થ એ કે આપણી પાસે,
સબંધ સાચવવા ની કાબેલીયત તેના કરતા વધારે છે.!!!

Gujarati Motivational by Mayur Prajapati : 111050522

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now