હું કોઈ ચિત્રકાર નથી
છતાં મારા દિલના કેનવાસ ઉપર
એક તારી છબી જ ઉપસાવી રાખી છે,
બસ જરૂર છે એમાં તારા પ્રેમનો રંગ પૂરવાની કૅપ્ટન....

@શ્યામ.. #nick

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111050407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now