*આદરણીય મિત્રો,*
*એક નમ્ર વિનંતી કરવા માગું છુ.*
હવે લગ્ન ની મોસમ શરૂ થશે. ઘણા ભાઈઓના ઘરોમાં દીકરા, દીકરી ના લગ્ન થવાના હશે. મારી તેમને એક જ વિનંતી છે કે તમે આમંત્રણ પત્રિકા માં એક લાઈન અવશ્ય છપાવશો.
*"એટલું લેશું થાળી માં,*
*કે બાકીનુ ન જાય નાળી માં" *
આપણા દેશમાં ઘણા ગરીબ લોકો ભૂખ્યા સુઈ જાય છે.
*"ખાઓ મન ભર,*
*છોડો નહિ કણ ભર."*
તમે જો મારી વાત થી સહમત હો તો વિનંતી છે આ મેસેજ આગળ મોકલી અને બીજાને જાગૃત કરશો.?