*કાર્ડિયોલૉજિસ્ટ: યુ હૅવ થ્રી બ્લોક્સ!*
બકો: નહીં, ડૉક્ટરસાહેબ. ચાર છે. એક છસો સ્કવેર ફીટનો પાર્લામાં છે, બીજો કાંદિવલીમાં, ત્રીજો હમણાં જ ઘાટકોપરમાં લીધો અને ચોથો ભુજમાં લઈ રાખ્યો છે.
કાર્ડિયોલૉજિસ્ટ: *એમાંથી એક કાલે જ વેચી નાખો. પરમ દિવસે તમારી બાયપાસ કરવાની છે*
? ? ? ? ?