નામ તારું હું ક્યાંય લઈ નથી શકતો
અને તારા વગર હું રહી નથી શકતો
કેવી બાજી છે આ પ્રેમ રમતની કેપટન
બધું જ હારવા છતાં હું જીતી નથી શકતો..

@શ્યામ #nick

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111050191

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now