ગલીએ ગલીએ અહી *બેફામ* મળે છે,
ઘેર ઘેર અહી *ઘાયલ* મળે છે,
રોગ જ આ પ્રેમ નો એવો છે *દોસ્ત*
દસ માંથી આઠ એના *મરીઝ* મળે છે.
#upen #**

Gujarati Shayri by Upendra Ghedia : 111050074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now