ક્ષણ એક નજરે નજર નું મળવું,
આયખું આખું ફરી તરસતું રહેવું,

પળભર અંકોડા ભેરવી એકમેક ગૂંથાવું,
ખાલી હથેળી નું ફરી ગૂંગળાતું રહેવું...!!!

#upen #**

Gujarati Shayri by Upendra Ghedia : 111050073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now