મોબાઈલ
ખોલી બેસું તો
સબંધીઓની
વણજાર મળે છે
આસપાસ
નજર કરું તો
શૂન્યવકાશ
સામો મળે છે!

અનિલ ભટ્ટ

Gujarati Microfiction by Anil Bhatt : 111049844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now