સુખ ગયુ તેમ દુઃખ પણ જતુ રહેશે
ફરી દિવસો મજાના આવશે,

કાય કર્યો વગર તુ મોટો થઈશ
લોકો ઇર્ષા કરીને પોતે નાના થય જાશે..

ચિંતા છોડ ફરી દિવસો મજાના આવશે...


■મનિષ ચૌહાણ

Gujarati Blog by Manish Rajput : 111049764

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now