Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે જો બહુ જ સારું લખતા હોઈએ પણ, એજ લખાણ આપણી નજીકની વ્યક્તિને ના સ્પર્શે તો શું કામનું ?
દુનિયા માટે આપણે ગમે એટલું આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હોઈએ, પણ, આપણી અંગત વ્યક્તિઓ જ આપણને ધૂતકારતી હોય તો શું કામનું ?
સ્વભાવ આપણો ભલે ગમે એટલો પ્રેમાળ હોય, પણ આપણા પ્રિયજન સુધી જ આપણો પ્રેમ ના પહોંચી શકે તો શું કામનું ?
સમાજમાં તમારી એક અલગ માન મર્યાદા મોભો હોય પણ તમારા પરિવારમાં જ તમારી કોઈ કિંમત ના કરે તો શું કામનું ?


sorry captain......

મારે તારી સામે સારા બનીને રહેવું છે... દુનિયા સામે નહિ....

Gujarati Blog by Nirav Patel SHYAM : 111049658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now