English Quote in Story by Marfatia Dhruv

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે મારા ખ્યાલ મુજબ અમારુ રિલેશન પહેલા જેવુ ન હતુ... હવે જ્યારે પણ એને મળવા જાઉ ત્યારે બસ એના ક્લાસીસ ની જ વાત...એના નવા મિત્રો વિશે ની જ વાત કર્યા કરતી... પણ હુ કોઈ દિવસ એમ નથી બોલ્યો કે એ લોકોની વાત ન કર.. મને તો બસ એક જ ચિંતા હતી કે ઘરે બધાને વહેલીતકે મનાવી લઉ અને એને બધા ટેન્શન માંથી છુટી કરુ... પણ હવે તો જાણે પહેલા જેવુ કોઈ ટેન્શન હતુ જ નઈ એને..બસ જ્યારે મળવા જાઉ ત્યારે બસ એક જ છોકરા વિશે વાત કરવા લાગી... એક વાર તો મારા સામે એમ પણ બોલી કે હુ એ છોકરાને લાઈક કરુ છુ... પણ મને મનમાં એમ જ હતુ કે મિત્ર ની રીતે પસંંદ કરતી હશે... એટલેમે પણ કઈ વધારે પુછતો ન હતો.. મને એના પર મારા કરતા પણ વધારે વિશ્વાસ હતો કે કદાચ હુ ફરી જાઉ પણ મારી ઢિંગલી મને છોડિને કશે પણ નઈ જાય.. હવે ઘર વાળાએ ફરવા જવાનુ ગોઠવ્યુ... મારી કોઈ જ ઈચ્છા ન હતી... પણ બધા જતા હતા એટલે ના પણ પડાય એમ ન હતુ..જે દિવસે જવાનુ હતૂ એના આગલા દિવસે એને મળવા પણ ગયો હતો... ત્યારે 5 દિવસ એને જોઇ નઇ શકુ એ વિચારીને રડ્યો પણ હતો.. મને બિલકુલ મજા આવવાની તો ન જ હતી પણ જવુ પડે એવુ જ હતુ.... મિત્રો ગયા પછી એના સાથે વાત થઈ પણ એ પણ એક જ દિવસ મેસેજ પર થઇ હતી... ત્યા નેટવર્ક ના પ્રોબ્લેમ હતા તો વાત જ ન થતી... મિત્રો ફરવા હુ ફેમીલી સાથે ગયો હતો પણ એક સેકન્ડ પણ એને ભુલ્યો ન હતો... બસ બધે એ જ દેખાતી હતી.. એની જ ચિંતા થયા કરતી કે ઘરે એને કોઈએ કઈ કિધુ નઈ હોય ને.. પછી એક જગ્યા એ ગયા ત્યા નેટવર્ક આવ્યુ... મે તરત જ એને કોલ કર્યો પણ એને ઉચક્યો જ નઇ... મેસેજ કર્યા પણ કોઇ પણ જાત નો રિપ્લાય જ ન આવ્યા... હવે ચિંતા થવા લાગી... બસહવે જલ્દી થી ઘરે પહોચવુ હતૂ અને એને બસ જોવી હતી...પણ હજી તો 2 દિવસ આખા બાકી હતા... જે તે રીતે નીકળ્યા 2 દિવસ અને અમે હવે નીકળવા ની તૈયારી કરી..હુ હવે થોડો ફ્રેશ થયો કે હવે મારી જાન પાસે જઈશ... હવે અમે મામા ને ત્યા પોહચ્યા અને એના સાથે મેસેજ થી વાત કરી.. મિત્રો મન આખુ ખુશ થઇ ગયુ હતુ એનો રિપ્લાય આવ્યો ત્યારે.. બસ હવે એક જ રાત કાઢવાની હતી પછી હુ એને મળવા જવાનો હતો.. હુ એના માટે ગિફ્ટ્સ લાવ્યો હતો.. એ પણ આપવાના હતા... આગળનુ આવતી કાલે.... ???

-- Deny..

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111048363

from my frd deny..

English Story by Marfatia Dhruv : 111049611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now