એક વાર એક ઝુંપડામાં ફુલ ઠંડી માં રાત્રે બે નાના છોકરા છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.
એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને
કહ્યું :- જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય તેમનું શું થતું હશે.

Gujarati Microfiction by Brijesh Shanischara : 111049551
Ketan 8 year ago

વાહહ મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now