ખેડાયા વિનાનું ખેતર છું
રંગ વિનાનું ચિતર છું,
ખોજ મારી ક્યાંય ન કરજે તું
હું તારી જ સાવ ભીતર છું.

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111049480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now