તમારા દુ:ખ હરવા દૂત બનીને આવ્યો છું
હ્રદયમાં છે ખુદા , એ સબૂત લઈને આવ્યો છું,
ફકીર માનીને ધુત્કારશો ન આપ દ્વારેથી
સંબંધોને મજબૂત કરવા અવધૂત બનીને આવ્યો છું.

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111049479

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now