કેટલો તફાવતછે
સાહેબ

એક પંખી રોજ એક સળી
ઉપાડીને કરે છે "માળો"
જયારે
એક માણસ
સળી કરીને વિખેરે છે
"માળો" ~ જય લંકેશ

Gujarati Microfiction by Sanjay Dave : 111049330
Ketan 8 year ago

એકદમ સાચીવાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now