તાજી કૂંપળ ફૂટીયાની વાત છે ,
આજ તો કુદરતની કમાલ છે .
- રાજેશ બારૈયા "વનવાસી"

એક સમયે ઘેઘૂર વડલો હતો એ કપાયા પછી તેના થડ માંથી ફરી કૂંપળ ફૂટે ત્યારે કપાયાનું દુઃખ ને ફરી ફૂટ્યા નો આનંદ સાથે ...આ ફોટો પાડયા નો આનંદ

Gujarati Blog by rajesh baraiya : 111049323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now