મળ્યા વગર પણ
પોતાના લાગવા લાગે છે...

કોણ કહે છે સંબધો
માણસ બનાવે છે...

દિમાગ ભલે "હ્રદય"થી
બે વેંત ઉંચે હોય છે...

હ્રદયની લાગણીઓ થી
બનતા "સંબંધો"જ ઉંચા હોય છે...

Gujarati Quotes by Brijesh Shanischara : 111049235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now