લોકો ને ના તો તમારી કઈ પડી છે કે ના તમારા શબ્દો ની!

તમારા શબ્દો લોકો ને કેટલી રોચકતા આપે છે...

અને...

તમારા શબ્દો લોકો ના ઈમોશન સાથે કેટલા match થાય છે...

કઈં પણ લખવા બસ આ જ વાત યાદ રાખવી જોઈએ...

Gujarati Whatsapp-Status by Anil Vaghela : 111049229
Anil Vaghela 8 year ago

kai nathi bhai... vacho sirf ek vichar jj che...

Raa 8 year ago

samjavo kya

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now