શબ્દ ના સહારે તસ્વીર રચી શકું છું..
મન ભરી પછી તને હું મળી શકું છું..!!

ક્યાં જરુરી છે રૂબરૂ હોવુ તારૂ..
મંદ હવા માં ખૂશ્બુ તારી માણી શકું છું..!!

(upen)

Gujarati Shayri by Upendra Ghedia : 111049167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now