કોરી આંખે ભીનાં સ્વપ્ન મૂકી ગયું,
ઝાકળ ના ભાર થી ફૂલ ઝૂકી ગયું

સમજદારીની વાતો કરી અહીં,
કોઈ અમસ્તું જ વિવેક ચુકી ગયું

Gujarati Funny by Pravin.. : 111049158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now