"સૂતાં સૂતાં સ્વપ્ન જોયું કે જીવનનો અર્થ આનંદ છે,
જાગ્યો ત્યારે સમજ્યો કે જીવનનો અર્થ સેવા છે,
પણ જ્યારે સેવા કરી ત્યારે અનુભવ્યું કે સેવામાં જ ખરો આનંદ છે."

English Quotes by Sachin Soni : 111049145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now