તમે આવો સોય લઈ સ્વપ્નો ગૂંથવા
અમે ધાગાની જેમ એમાં પરોવીએ
એક એક ટાંકે નવી આશાઓ ઉપસે
સોય દોરા સાથે સપનાનું આકાશ બનાવીએ

@nick #શ્યામ

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111049116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now