English Quote in Blog by Mathavadiya Hardik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદો માં ખોવાયેલો રહું છું
ખાલી એક જ વખત થઈ હતી મુલાકાત
પણ આજે પણ તને યાદ કરતો રહું છું.
તારી યાદો માં ...
હજુ પણ મને યાદ છે , એ તારી આંખો
જેની સાથે મારી આંખો એ વાત કરી હતી
એ તારા ચહેરા ના સ્મીત સાથે કરેલી મીઠી-મીઠી વાતો
હજુ પણ મને યાદ છે.
કેમ તું આટલી મધુર અને મીઠી છે એતો નથી ખબર મને
પણ તારી યાદો માં ખોવાયેલો રહું છું.
કાલ્પનિક.

English Blog by Mathavadiya Hardik : 111048936
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now