ઘડીયાળ ને એમ છે કે
દુનિયા હું ચલાવું છું
પણ એને કદાચ ખબર નઈ હોય
કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.
આપણુ પણ કાઈક આવુ જ છે..

Gujarati Blog by Jayesh Prajapati : 111048753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now