અભાવથી ભરેલી છે જીંદગી
ને જખમોય કંઈ ઓછા નથી
વિવશતાય જુઓ કેવી છે !
સમ ખાવા પૂરતીયે મારે
કોઈ સનમ નથી!!

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111048690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now