English Quote in Shayri by Mathavadiya Hardik

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી રીતે કહું
કેવી રીતે કહું પહેલી મુલાકાત કેવી હશે
એની સાથે કરેલ પહેલી વાત કેવી હશે,
કેવી રીતે કહું........
વાતો તો ઘણી કરી છે આ દુનિયા સાથે
પણ દુનિયા થઈ થી પર એની વાતો કેવી હશે,
કેવી રીતે કહું......
થોડું થોડું દિલ માં ગભરાઈ જવાય છે,
પણ મારી પહેલી મુલાકાત દિલ થી હશે.
કાલ્પનિક?

English Shayri by Mathavadiya Hardik : 111048650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now