વડીલ ભૂતકાળમાં જીવે છે
એટલે નિરાશ રહે છે,
યુવાન ભવિષ્યમાં જીવે છે
એટલે પરેશાન રહે છે,
બાળક વર્તમાનમાં જીવે છે
એટલે હમેશાં પ્રસન્ન રહે છે. ~ જય લંકેશ

Gujarati Quotes by Sanjay Dave : 111048559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now