કોઈના થઈને રહેજો કે બનાવી લેજો,
કોઈના સ્વપનની દુનિયાને સજાવી લેજો..
નજરની ચોટને સહેવામાં પણ મહત્તા છે,
પ્રેમનો એ જ શિરસ્તો છે નિભાવી લેજો..!!

શિરસ્તો = રિવાજ

Gujarati Funny by Pravin.. : 111048543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now