મા: બેટા જલ્દી આવ વહુને લકવાનો હુમલો આવ્યો છે...!

*મોં આખું ફરી ગયું છે...!*

આંખો ઉપર ચડી ગઈ છે...!

ડોક આડી વળી ગઈ છે...!

જલ્દી આવ બેટા

દિકરો: મા, તું ચિંતા ન કર એ *સેલ્ફી* લેતી હશે...!!!

Gujarati Jokes by Brijesh Shanischara : 111048385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now