પાલનપુર ના સુઢા ગામ નો વિશ્વાસ ન આવે એવો કિસ્સો
જેને સાંભળીને તમારા રુવાળા ઉભા થઈ જશે
પણ એ જાલીમના હાથ ના ધૃયજા
સવારના 7:00 વાગે માત્ર 6 વર્ષ નો છોકરો જે એટલો સમજદાર પણ ન હતો
જેને ત્રણ જણાએ ઘેરી લીધો
જાણો છો એ કોન હતા????
એનો સગો બાપ
એની માઁ
અને
એનો સગો કાકો!!!!
પેલા એને મીઠી મીઠી વાતુ કરી ને ફોહલાવ્યો
અને પછી ફળિયાની વચ્ચોવચ દબોચી લીધો
એ હાથ જોડતો રહ્યો
અને રોતો રહ્યો
એની ચીસો થી આસમાનને પણ શરમ આવી ગઈ
પણ સગા માઁ - બાપ અને કાકાએ એની એક પણ ના સાંભળી
અને જબરદસ્તી!!
નવડાવી દીધો
અને નિશાળ મોકલી દીધો
???????
"બિચારો"
???? *ધ્યાનથી વાંચવા બદલ દિલથી આભાર*????