હે માનવી મળશે શુ તને સબંધ બગાડી,
એક પળ વિચાર!!
સંબધો વગરની જીંદગીની કલ્પના તો કરી જો!!!
તુ જ હોઇશ નિરાશને નિસહાય!!
જેને તુ નથી સમજી સક્યો એ સંબધો,
એજ બનશે તારો નિરાશામાં સહારો
ત્યારે તને સમજાશે એનું મૂલ્ય!!!
પછી તુ ચાહવા છતા નહીં મેળવી સકે,
સંબધોમાં એજ હૂંફને એજ વિશ્વાસ
હે માનવી મળશે શુ તને સબંધ બગાડી
એક પળ વિચાર!!