અસત્ય અને અન્યાયનો સામનો કરવાની હિંમત ન હોવાને કારણે સમાજમાં રહેલી કેટલીય પ્રતીભાઓ દબાઇ ને રહે છે. આ પ્રતીભાઓમા રહેલી આવડત બહાર આવતી નથી અને અંતે સમાજ આવી આવડતથી થતાં લાભોથી વંચિત રહી જાય છે..... ?? !!!!??

Gujarati Motivational by Nikunj Ranpura : 111048351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now