ગુમાવવુ..



હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો રખેવાર છું,
ભરોસાના જંગલમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!
પામવાનો હિસાબ કોણ રાખે.?.
અહિં તો..કોણ..કોણ મળ્યા
એનો આનંદ રાખું છુ.....

હરેશ= હર+ઇશ
*૯૪૨૮૫૯૩૮૩૫*

Gujarati Shayri by hareshsir : 111048279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now