રાત્રે બે ચોર ચોરી કરવા ઘર માં ઘુસતા હતા ત્યાં જ અંદર થી અવાજ આવ્યો,
તું જલ્દી બંદૂક લોડ કર પાછળ થી બે જણ આવતા લાગે છે.
આટલું સાંભળતાં બન્ને ચોર ભાગી ગયા .

પછી ખબર પડી કે બે લો કો ઘર ની અંદર પબg રમતા હતા

#PubG

Gujarati Jokes by karma believer : 111048278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now