Gujarati Quote in Jokes by Rajveer Kotadiya । रावण ।

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???એકવાર અમેરિકામાં એક વિમાન ખરાબ હવામાનને કારણે ગોથા ખાવા લાગ્યુ, વિમાનના પાયલોટે પોતાનો બધો અનુભવ અને આવડતને લગાવી પર્વતો વચ્ચેથી બચતા બચાવતા આડા તિરછા કટ મારીને વિમાનને બચાવીને એરપોર્ટ પર ઉતાર્યુ.

એરપોર્ટ પર લોકો દ્વારા તેનો ખૂબ સત્કાર કરવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યુ કે, આવુ જોરદાર ટેલેંટ અને અનુભવ તેને ક્યાંથી મેળવ્યો ?

કસમથી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
જ્યારે તે બોલ્યો..
પહેલા ઈડર થી ભિલોડા જીપ ચલાવતો હતો... !!!????

Gujarati Jokes by Rajveer Kotadiya । रावण । : 111048234
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now