નિ ખાલસ પ્રેમ નો નિખાલસ એહસાસ.. 

    

     શા ને રાહ જોતા કહી જ દો ને...
   

     નિ સ્વાર્થ પ્રેમ ના એ વહેણમાંં વેહવાદે...
          

     તિ મિર માથી પ્રકાશ તરફ દોરી જાને...
     

     ન સમજ એ એહસાસ ને કહી જ દો ને...
   

     તપાસસો તમે પંક્તિ ના પહેલા અક્ષરને

Gujarati Blog by Piaa Kumar : 111048154

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now