હું તો રાહ દેખતી રહી તારા પેગામ ની....
તુ કેમ રૂઠી ને બેઠો છે એક વાત થી...
કેમ તને જરૂર પડે છે શબ્દો ની...
નથી દેખાતો તને મારો પ્રેમ કે લાગણી???
વર્ષો પછી મળ્યા ને ફરી થી થઇ ગયો પ્રેમ આપણે...
હતો એ જ પ્રેમ પણ સમય ના હતો આપણો...
તારે હતી ઉમીદ કે દરરોજ એક ઝલક મળે મારી..
મને ઉમીદ હતી તારા થી તુ સમજે મને...
ઉમીદો તૂટી ત્યાં બદલાઈ ગયા સંબધો આપણા...
શું આપણા પ્રેમ ને ખરેખર શબ્દો ની જરૂર છે???