*ભૂલોને સાથે લઇને ચાલવાથી કશું ન મળે, એમાંથી બોધપાઠ લઇ ભૂલી જવામાં જ સાર છે...*
*?GOOD MORNING?*

Gujarati Quotes by Ketan : 111047958
Simran Jatin Patel 8 year ago

હા એ પણ હવે તમારા લાવેલું જ બોલું સવારની ભૂખી હતી તમારી રાહ જોતી હતી.....

Ketan 8 year ago

સીમરણજી...તમારી જુલી તો ભાયરે શોખીન લાગે...સારું સારું ખાવાની...હાહાહા...

Simran Jatin Patel 8 year ago

wow...... સ્વીટ બધું મારુ ને જુલી ને હો...... ભૂલ થાય એ ખરાબ વાત નથી..... પણ એમાંથી કોઈ શીખ લીધા વિના ભૂલી જઈએ એ ખરાબ વાત છે.....

Ketan 8 year ago

gm જય શ્રીકૃષ્ણ..તિયાજી

Tiya 8 year ago

sachi vat gm jsk ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now